Shree Mahalakshmi Mata Trust
Search
 
spacer
 
Terms of Use
 

શ્રી મહાલક્ષ્મી માતા મંદિર / શ્રી મહાલક્ષ્મી માતા ટ્ર્સ્ટ જાહેર જનતાને સરળ રીતે જાણકારી મળી રહે તે હેતુથી આ વેબસાઇટ વિકસાવી છે. આ પ્રકારની સેવા એવી બાબત છે, જે સતત વિકાસ હેઠળ હોય છે. વેબસાઇટમાં આવેલી તમામ માહિતીમાં ચોકસાઇ અને ખરાપણા માટે પ્રયાસો કરવામાં આવેલ છે, તેમ છતાં તેમાં કોઇ ત્રૂટિ હોઇ શકે છે. આ બાબતે આપના કોઇ પ્રશ્નો હોય તો અમારા વેબમાસ્ટરનો સંપર્ક કરવા વિનંતી છે. આ સાઇટને સતત અદ્યતન રાખવા માટે અને અમારા ધ્યાનમાં લાવવામાં આવતી ભૂલોને સુધારવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું.

આ વેબસાઇટનું સાહિત્ય માત્ર માહિતીપ્રદ છે અને તે જાહેર જનતાના લાભ માટે છે. તેમ છતાં તેમાંથી કોઇ કાનૂની હક અથવા જવાબદારી ઉપસ્થિત થતી નથી. માહિતીના ખરાપણા અને કાર્યપદ્ધતિ અંગે ઘટતી તમામ કાળજી લેવામાં આવેલ હોવા છતાં કોઇ શરતચૂક અથવા ટાઈપિંગની કોઈ ભૂલ બદલ શ્રી મહાલક્ષમી માતા મંદિર / શ્રી મહાલક્ષમી માતા ટ્ર્સ્ટ જવાબદાર નથી. કોઇ માહિતી સાચી નથી અથવા તેમાં સુધારાની જરૂર છે એવું આપને જણાય તો, તેના ઉપાયાત્મક પગલાં માટેના આપના મંતવ્યો શ્રી મહાલક્ષમી માતા મંદિર / શ્રી મહાલક્ષમી માતા ટ્ર્સ્ટને લખી શકો છો. બીજી સાઇટ્સ અને થર્ડ પાર્ટી કન્ટેન્ટ પ્રોવાઇડર પૂરતી મર્યાદિત ન હોય તેવી સાઇટ્સ અહીં બતાવવામાં આવતી સાઇટ્સ કરતા જુદી જુદી વ્યક્તિગત નીતિઓ અને પદ્ધતિ ધરાવતી હોય છે.

 
 
 
 
 
 
 
 
Temple Hours
Shree Mahalakshmi Mataji Temple Hours
શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરમાં દર્શન - આરતી ના સમય:
 
ઉનાળામાં:
સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને
સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ સુધી
આરતી સવારે ૯:૦૦ અને સાંજે ૭:૦૦
 
શિયાળામાં:
સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને
સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ સુધી
આરતી સવારે ૯:૦૦ અને સાંજે ૬:૩૦
 
Events
Events at Shree Mahalakshmi Mataji Temple
શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં યોજાતા વિવિધ ધાર્મીક કાર્યક્રમોની સૂચી
 
 
Photogallery
Photo Gallery
 
 
 
   
 
શ્રી મહાલક્ષ્મી માતા ટ્ર્સ્ટ
રચયિતા, બનાવનાર અને જાળવનાર
ભાવિ ઈલેકટ્રોમેક